Sunday, July 5, 2020
Home સમાચાર શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો...

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી

ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક સંદેશ આપતા કહીંયુ હતું કે આજના સમય માં થઇ રહેલી online છેતરપિંડીનો ભોગ બનતા બચાવીએ.

તેથી SBI એ કેટલીક માહતી આપી હતી એન્ડ તેનો કડક પાને પાલન કરવાનો કહીંયુ હતું જો આવું નહીં કરો તો તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

  • સૌથી પેહલી જરૂરી એ વાત છે કે SBI ના નિયમ નું પાલન કરો
  • કોઈ પણ અજાણીતી લિંક પાર ક્લિક કર વાનું ટાળો
  • EMI , ડીબીટી ,પ્રાઇમ મિનિસ્ટર કેર ફંડ અથવા અન્ય કોઇ કેર ફંડ માટે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) અથવા બેંક વિગતો માંગતો નથી
  • ફ્રોડ સ્કીમથી સાવચેત રહો.,એસએમએસ, ઈ-મેલ, પત્ર, ફોન કોલ અથવા જાહેરાત દ્વારા લોટરી, રોકડ ઇનામ અથવા જોબની તક આપવા નું કહે છે।
  • થોડા થોડા સમય પાર બેંક નો પાસવર્ડ ચેન્જ કરતા રહો.

છેતરપિંડી કરનારાઓ સામે તાત્કાલિક સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરો અને તમારી નજીકની એસબીઆઈ શાખાને જાણ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments