Sunday, July 5, 2020
Home સમાચાર ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન માટેજ પાછા આવિયા હતા.

જાણીયા અનુસાર 13 તારીખ પર તેની દીકરી ના લગ્ન યોજાયા હતા પછી વેવાઈ વેવાણ ફરીથી ભાગીયા હતા।.

  • પ્રથમ વખત ભાગીયા તીયારે વેવાઈ-વેવાણ નો સ્વીકાર તેમના પરિવારે કરોયો હતો। .
  • વેવાણને તેમના પતિએ સ્વીકાર્યા ન હતા.
  • આમ જાણવા માળિયું છે કે વેવાય તેમની દીકરી ના લગ્ન કરવા પાછા આવિયા હતા। .

વેવાઈ-વેવાણ ની પ્રેમ કહાની શું હતી

આમ જોવા જોયે તો આ પ્રેમ કહાની બોવ જૂની છે। સુરત અને નવસારી ના યુવક યુવતી ના લગ્ન નક્કી થયા હતા પરંતુ અમે કેવાઈ છે ને બાળપણ નો પ્રેમ ના અબરખ અધૂરા રાય ગયા હોય આમ પુત્ર અને પુત્રીના લગ્ન કર વને જાગીયે વેવાઈ-વેવાણ બને ભાગી ગયા હતા।

ચર્ચાનો વિષય બનતા 16 દિવસ પછી વેવાઈ-વેવાણ પરત ફરિયા હતા.પાછા આવિયા પછી વેવાણ ના પતિ ને તેને ઓળખવાની જ ના પડી દીધી હતી। પછી તો આ અજબ ગજબ ની પ્રેમ કહાની દરેક ઘરમાં જાણી તી થઇ ગઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

વડા પ્રધાન ની ધન લક્ષ્મી યોજના 2020 | ઓનલાઇન અરજી, અરજી ફોર્મ

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના 2020 લાગુ કરવાની કાર્યવાહી | પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના ઓનલાઇન અરજી | પ્રધાન મંત્રી ધન લક્ષ્મી ઓનલાઇન ફોર્મ

શું તમે SBI ના ગ્રાહક છો? તો જાણી લો નકાર થઇ જશો કંગાલ.

sbi તેન ગ્રાહકો ને ચેતવણી આપી હતી ભારત દેશ ની સૌથી મોટી બેંક SBI તેમના ગ્રાહકો ને એક...

ખબર છે ? વેવાઈ-વેવાણ કેમ ભાગીયા હતા ?

સુરત માં ચર્ચાનો વિષય બની ગયેલા વેવાઈ-વેવાણ ફરીથી ફરાર થઇ ગયા હતા.એવું પણ જાણવા મળેલું છે કે વેવાઈ-વેવાણ તેની દીકરી ના લગ્ન...

દિવસ ની શરુ વાત 10 મિનિટ યોગા થી.

તમારા દિવસમાં થોડી વધુ એનર્જી જરૂર છે? આ 10 મિનિટનો યોગ ક્રમ તમારા શરીરને સંતુલિત કરી શકે છે અને તમારા મનને કેન્દ્રિત...

Recent Comments